Terms And Conditions

  1. The members of Spark Today team and the family members of the founder are not eligible to take part in this quiz.
  2. The language selected by the contestant must be supported by his/her device.
  3.  In case of tie between two or more contestants, the one who had completed the quiz in lesser time will be given higher rank.
  4. The contestant will be responsible if the internet connection fails during the quiz or if it remains incomplete by any other reason.
  5. The distribution of the e book "13no Tankho, Safaltano Ranko" will be done after the quiz session ends; that is on 23/11/2016.
  6. Toppers will be declared after the completion of quiz on 23/11/2016.
  7.  The function of prize distribution will be organized at junagadh, bhavnagar or ahmedabad( only at one of these places). If anyone fails to attend it, the prize will be delivered to his/her address.
  8.  Any contestant from out of gujarat will be included in "South Gujarat" Zone.
  9.  Lucky participant will be selected by the system of Spark Today.
  10. In any situation, final decision will be of the management.

 

  1. यह क्विझमें स्पार्क टुडे की टीम और फाउन्डरके परिवारके सदस्यों हिस्सा नहीं ले सकेंगे।
  2. स्पर्धक जिस भाषाकी क्विझमें हिस्सा ले वह भाषा(गुजराती, हिन्दी, अंग्रेजी) उनके डिवाइसमें सपोर्ट करना जरूरी है।
  3. अगर एक से ज्यादा स्पर्धकोंको समान मार्क्स आते हैं तो जिस स्पर्धकने कम समयमें क्विझ पूरा किया होगा उनको आगेका रेंक दिया जएगा।
  4. चालू क्विझ के दौरान इन्टरनेट कनेक्शन बंध हो जाए और किसी भी कारणसे क्विझ पूरा न हो पाए तो उसकी जिम्मेदारी स्पर्धककी रहेगी।
  5. “13नो तणखो, सफळतानो रणको” इ-बुकका वितरण क्विझ पूरा होने के बाद दिनांक 23/11/2016 को किया जाएगा।
  6. क्विझ पूरा होने के बाद दिनांक 23/11/2016 को टोपर्स जाहेर करेंगे।
  7. पुरस्कार इतरण कार्यक्रम जुनागढ, भावनगर या अहमदाबाद में से किसी एक शहरमें रखा जएगा। पेनड्राइव जैसे इनामों और जो लोग कार्यक्रममें पहोंच नहीं पाते उनके इनामों स्पर्धकके घर पर भेज दिए जाएंगे।
  8. अगर स्पर्धक गुजरात बाहर से होगा तो उनका समावेश “साउथ गुजरात” झोनमें किया जाएगा।
  9. लक्की पार्टीसीपन्टस स्पार्क टुडे की सिस्टम द्वारा चुनें जाएंगे।
  10. किसी भी हालमें आखरी निर्णय मेनेजमेन्टका रहेगा।

 

  1. આ ક્વિઝ કોમ્પિટિશનમાં સ્પાર્ક ટુડેની ટીમ તથા ફાઉન્ડરનાં પરીવારના સભ્યો હિસ્સો લઈ શકશે નહીં.
  2. સ્પર્ધક જે ભાષાની ક્વિઝમાં હિસ્સો લે તે ભાષા(ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) તેના ડિવાઇસમાં સપોર્ટ કરતી હોવી જરૂરી છે.
  3. જો એક કરતાં વધૂ સ્પર્ધકોને સરખા માર્ક્સ આવશે તો જે સ્પર્ધકે ઓછા સમયમાં ક્વિઝ પૂર્ણ કરી હશે તેનો રેંક આગળનો ગણાશે.
  4. ચાલુ ક્વિઝે ઇન્ટરનેટ કનેક્શન બંધ થાય કે અન્ય કોઈ કરણોસર ક્વિઝ અધુરી રહી જાય તો તેની જવાબદરી સ્પર્ધકની રહેશે.
  5. “13નો તણખો, સફળતાનો રણકો” ઈ-બુકનું વિતરણ ક્વિઝ પૂરી થયા પછી તારીખ 23/11/2016 નાં રોજ કરવામાં આવશે.
  6. ક્વિઝ પૂરી થયા પછી તારીખ 23/11/2016 ના રોજ ટોપર્સ જાહેર કરવામાં આવશે.
  7. ટોપ રેંકર્સનાં ઇનામ વિતરણનો કાર્યક્રમ જુનાગઢ, ભાવનગર કે અમદાવાદ માંથી કોઈ એક સ્થળે રાખવામાં આવશે. જે લોકો કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે તથા પેનડ્રાઈવ જેવાં ઇનામો સ્પર્ધકનાં સરનામે મોકલી આપવામાં આવશે.
  8. જો સ્પર્ધક ગુજરાત બહારનો હશે તો તેનો સમાવેશ “સાઉથ ગુજરાત” ઝોનમાં કરાશે.
  9. ‘લક્કી પાર્ટિસિપન્ટ’ સ્પાર્ક ટુડેની સિસ્ટમ પસંદ કરશે.
  10. કોઈ પણ સંજોગોમાં આખરી નિર્ણય મેનેજમેન્ટનો રહેશે.